ગુજરાતનો ઈતિહાસ + ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. પશ્ચિમ હિંદમાં પ્રાચીન અનર્તમાં કઈ રાજધાની હતી ? *
1 point
2. ગુજરાતમાં કયાં પ્રાચીન સ્થળેથી ઝવેરીઓ , કુંભારો , કંસારા અને નકશીકામના નમૂના મળી આવ્યા છે ? *
1 point
૩. લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણસર થયો હતો ? *
1 point
4. વિનોબા ભાવેની ‘ ભૂદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્ત્વનું યોગદાન આપ્યું ? *
1 point
5.જામ રાવળે વસાવેલ ઐતિહાસિક શહેર જામનગરનું સ્થાપના વર્ષ જણાવો . *
1 point
6. સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું . તે વિસનગર તરીકે ઓળખાયું , તે પરાજિત રાજાનું નામ જણાવો . *
1 point
7. કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે મેળવી દેવામાં આવ્યું ? *
1 point
8. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા ‘ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ? *
1 point
9. અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? *
1 point
10. કાઠિયાવાડમાં અનેક નાનાં અને છૂટાંછવાયાં રાજ્યો હતાં , વહીવટી સરળતા માટે હિંદી સરકારે કઈ યોજના અંતર્ગત નાનાં રાજ્યોને નજીકના મોટાં રાજ્યો સાથે જોડ્યાં હતાં ? *
1 point
11.  વસ્તુપાળ અને તેજપાલે  બનાવેલ મલ્લિનાથનું મંદિર ક્યા  આવેલું છે ? *
1 point
12. ચાલુક્ય સ્થાપત્ય - સ્વરૂપના લક્ષણોને લગતાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? *
1 point
13. ______દિવસે ગુજરાતના ગામેગામ હોળી પ્રગટાવવામાં આવે છે. *
1 point
14. શેણી - વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ_____ સારું  વગાડતો. *
1 point
15. નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ? *
1 point
16. નીચેના પૈકી કયું | કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? *
1 point
17. _______ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના તૂટક અવશેષો મળ્યાં. *
1 point
18. ____પર 2,200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે . *
1 point
19. એક સમયે_____ રમકડાં ઉઘોગમાં અગ્રણી રહ્યું હતું . ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં . *
1 point
20. દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ______ને મને છે. *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy