ગુજરાતી સાહિત્ય + ગુજરાતી વ્યાકરણ By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યાં છે ? *
1 point
2. લોકવાયકા મુજબ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ એક ગામના ઘરમાં કવિ અખાની ગાદી સચવાઈ રહી જણાય છે ? *
1 point
3. ' કલા મનને શુદ્ધ કરે , હૃદયને પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે ' આ વિધાન કોનું છે ? *
1 point
4. હાસ્યલેખ રતિલાલ બોરીસાગર ની રચના જણાવો. *
1 point
5. સાહિત્યકાર ગંગાસતી ની કૃતિ જણાવો. *
1 point
6. નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ શેખાદમ આબુવાલા ની નથી ? *
1 point
7. પુરુરાજ જોશી નું ઉપનામ જણાવો . *
1 point
8. કવિ ઉમાશંકરે ' વિશાળ જગ વિસ્તરે....' કાવ્ય દ્વારા શાનો સંદેશ આપ્યો છે ? *
1 point
9. ગઝલકાર મરીઝનું જન્મસ્થળ જણાવો. *
1 point
10. ' ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી ની નિશાની છે ' - આ વાક્ય કોની છે ? *
1 point
11. નીચેનામાંથી દંત મૂલીય વર્ણો જણાવો. *
1 point
12. ઉચ્ચર ની રીતે જુદો પડતો મુલાક્ષર કયો છે ? *
1 point
13. આપેલ વિકલ્પો પૈકી દ્રવ્યવાચક સંજ્ઞાનું વાક્ય જણાવો. *
1 point
14. " જીવલો કહે , પોયરા , દાળ , ચોખા આપું તો ખીચડી બનાવી નાખ " . વાક્યમાં 'પોયરા' કઈ સંજ્ઞા છે ? *
1 point
15.  નીચે જણાવેલ શબ્દમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો. *
1 point
16. ક્રિયાવિશેષણ નો પ્રકાર જણાવો :- અક્ષય ' ધીમે ધીમે ' કાર ચલાવે છે. *
1 point
17. વિભક્તિ જણાવો :- ' ગોફણમાંથી ' ગોળો છૂટ્યો. *
1 point
18. નિપાત જણાવો :- પ્રકૃતિ જ મારી માતા રહી. *
1 point
19. નિપાત જણાવો :- ગાડી મોડી પણ આવે *
1 point
20. આપેલ વાક્યનો ભાવે પ્રયોગ જણાવો :- વચ્ચે પ્રજ્ઞા આવી *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy