JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

7/26/22

e-EPIC: Get your election card online in just 10 minutes



લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 14 (બી) અનુસાર અનુસાર દરેક ભારતીય નાગરિક કે જે લાયકાતની તારીખ એટલે કે જે ભારતીય નાગરિકની ઉંમર 18 વર્ષની થાય અને ગેરલાયક ન હોય તો તે જ્યાં તે સામાન્ય રીતે નિવાસી હોય તે મતદાન ક્ષેત્ર / વિસ્તારના મતદાર વિભાગમાં મત(વોટ) આપી શકે છે. અને તે પોતાના મતદાન ક્ષેત્ર / વિસ્તારના મતદાર વિભાગમાં યાદીના તે ભાગમાં મતદાર તરીકે નોંધણી કરાવવા લાયક છે.  
કેટલાક સંજોગોમાં લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમ, ૨૦૧૦થી સુધારેલા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૨૦(ક) ની જોગવાઈ અનુસાર જે વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને જેણે અન્ય કોઇ દેશની નાગરિકતા સ્વીકારી ન હોય, મતદાર તરીકે નોંધણી માટે અન્યથા ગેરલાયક ન હોય અને જે ભારતમાંના તેના સામાન્ય નિવાસના સ્થળેથી રોજગાર, શિક્ષણ અથવા અન્ય કારણોસર ગેરહાજર હોય તે વ્યક્તિ તેના પાસપોર્ટમાં દર્શાવ્યા મુજબનું ભારતમાં તેના નિવાસનું સરનામું આવેલું હોય તે વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધણી માટે લાયક છે.


હવે તમારે તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ જાય કે ખરાબ થઇ જાય ફાટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી તમે જાતેજ તમારા મોબાઈલ કે પર્સનલ કોમ્પ્યુટર વડે ઓનલાઈન કાઢી શકશો. ડાઉનલોડ કરી શકશો. ફક્ત 10 મિનિટમાં ઘરે બેઠા,જાણો કઈ રીતે?



⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC)/વોટર આઈડી કાર્ડ ઓનલાઈન : 
દરેક વ્યક્તિ પોતાનો પહેલો મત આપવા માટે ઉત્સાહિત હોય છે. જો તમે 18 વર્ષના છો અને તમારો મત આપવા માંગો છો તો અમે તમને આજે મતદાર યાદીમાં નામ નોંધણી ક્યારે થશે એ વિશે પણ જણાવીશું. (મતદાર યાદીમાં નામ નોંધણી/મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) તમે તમારું ચૂંટણી કાર્ડ(e-EPIC) ઘરે બેઠા જ મેળવી શકો છો. આ સાથે તમારું વોટર આઈડી કાર્ડ પણ તમારા ઘરે આવી જશે.


⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC) વોટર આઈડી કાર્ડ :
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ 3 થી 4 મહિનામાં આવી રહી છે. તેની તૈયારીના ભાગ રૂપે અને તેના સુચારુ આયોજન માટે ચૂંટણીપંચે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. દરમિયાન ચૂંટણી પંચે ગુજરાત માટે સ્‍પે. સમરી રીવીઝન ફોટોવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને લોકશાહીનો તહેવાર તરીકે માનવામાં આવે છે અને સામાન્ય માણસના મતને શસ્ત્ર કહેવામાં આવે છે. પરંતુ મત આપવાના કેટલાક નિયમો છે. 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ મતદાન કરી શકે છે, પરંતુ તેના માટે મતદાર ઓળખ કાર્ડ હોવું જરૂરી છે, જેને બનાવવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે.

⇛  ઓનલાઈન ચૂંટણી કાર્ડ(e-EPIC) વોટર આઈડી કાર્ડ :
વાચક મિત્રો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમારું વોટર આઈડી કાર્ડ ઘરે બેઠા જ બનાવી શકો છો/મેળવી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમારું વોટર આઈડી કાર્ડ_ચૂંટણી કાર્ડ(e-EPIC) તમારા ઘરે પહોંચાડવામાં આવશે. તો જાણો મતદાર આઈડી કાર્ડ ઓનલાઈન બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા.


⇛  ઓનલાઈન ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે અરજી કેવી રીતે  કરવી ?
જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો તમે સરળતાથી ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે અરજી કરી શકો છો. આ માટે તમારી પાસે માત્ર મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કોઈપણ એડ્રેસ પ્રૂફ હોવો જરૂરી છે. તમારે ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. તમે આ લિંક પરથી સીધા જ રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ https://nvsp.in/ પર પણ જઈ શકો છો. અહીંથી તમારે નવા મતદાર/મતદાર તરીકે નોંધણી કરવાની હોય છે. નવા મતદાર/મતદાર તરીકે નોંધણી પર ક્લિક કરવાનું રહેશે અને તમારી જાતને અહીં નોંધણી ફોર્મ ભરવાનું રહેશે.


⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?
ઓનલાઈન વોટર આઈડી_ચૂંટણી કાર્ડ(e-EPIC) રજીસ્ટ્રેશન માટે તમારી પાસે સરનામાનો પુરાવો હોવો જરૂરી છે. સરનામાના પુરાવા માટે, આધાર કાર્ડ, બેંક પાસબુક, જન્મ પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણની સ્કેન કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ સિવાય તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ જરૂરી રહેશે.





⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC)_વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ :
તમે ચૂંટણી પંચની આ સાઈટ પરથી પહેલાથી બનાવેલ વોટર આઈડી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમારી વિધાનસભા અને લોકસભા મતવિસ્તારની સંપૂર્ણ માહિતી પણ અહીંથી મળી શકે છે. જે લોકો નવા મતદાર ID માટે નોંધણી કરાવે છે તેઓ આ પોર્ટલ પરથી તેમની અરજીને ટ્રેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે નવું આઈડી કાર્ડ બનાવવામાં લગભગ 1 મહિનાનો સમય લાગે છે.


⇒  e-EPIC(ચૂંટણી કાર્ડ) ઓનલાઈન 
⇛  મહત્વની લીંક :



⇛   FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો :
ચૂંટણી કાર્ડ ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://nvsp.in/



ખાસ નોંધ:
હાલમાં નવેમ્બર 2020 પછી નોંધાયેલા મતદારો માટે ઇ-ચુંટણીકાર્ડ(e-EPIC) ડાઉનલોડની સુવિધા ઉપલબ્ધ છે. કે  જેઓ https://nvsp.in/EEPIC પરના રેકોર્ડમાં મોબાઇલ નંબર ધરાવે છે. અન્ય લોકો(એટલે કે જેમનાચુંટણીકાર્ડ નવેમ્બર 2020 પહેલાના છે) તેમના માટે, આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.



લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 26, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.




Your feedback is required.

No comments:

Post a Comment

Recent Posts