10 JANUARY CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. તાજેતરમાં 'હેરાથ મહોત્સવ' કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો ? *
1 point
2. ઓરિસ્સાનો કયો જિલ્લો બાળ મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ? *
1 point
3. 'આયુષ આહાર પાયલોટ પ્રોજેક્ટ' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ? *
1 point
4. વિક્ટર ડેનિસ સનાઈવ કેટલી વખત ઓલિમ્પિક્સમાં ગોલ્ડમેડલ જીતી ચૂક્યા છે ? *
1 point
5. કયા દેશને 'મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ 2021' આપવામાં આવ્યો છે ? *
1 point
6. કોણે અંક ગણિતમાં 2022 નો પ્રથમ ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ? *
1 point
7. 'વિશ્વ હિન્દી દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? *
1 point
8. ભારતના પ્રથમ રેલ્વેમંત્રી કોણ હતા ? *
1 point
9. નીચેનામાંથી કોણ 1999માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરતા છે ? *
1 point
10. અંગ્રેજી ગીત 'We Shall Over Come' નું હિન્દીમાં 'हम होंगे कामयाब' અનુવાદ કરનાર લેખક કોણ છે ? *
1 point
11. ભુવનેશ્વર કયા રાજ્યની રાજધાની છે ? *
1 point
12. 'કોપનહેગન' કયા દેશની રાજધાની છે ? *
1 point
13. પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ ક્યારે યોજવામાં આવી હતી ? *
1 point
14. પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ ક્યાં યોજવામાં આવી હતી ? *
1 point
15. નીચેનામાંથી કોણ 1998 માં પદ્મશ્રી પ્રાપ્ત કર્તા ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy