Amdavad Heritage Festival
World Heritage Week (19 to 25 Nov, 2019) ની જ્યારે આખું વિશ્વ ઉજવણી કરશે ત્યારે ભારત ની પ્રથમ #UNESCO World Heritage City #Ahmedabad ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / હેરિટેજ સેલ નાં સહયોગમાં #thedoorbin  સંસ્થાએ  23 Nov. અને 24 Nov. નાં રોજ હેરિટેજ ને લક્ષમાં રાખી વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરેલ છે.

સહુ નગરજનોને આ પ્રવૃતિઓ માં હર્ષભેર અને ગર્વભેર જોડાવવા માટે આમંત્રણ છે. હેરિટેજ રસિક મિત્રો, હેરિટેજ ને જાણવા સમજવા માંગતા યુવાઓ, હેરિટેજ થી પરિચિત થવા માંગતા ટીનએજર્સ દરેકને સાંકળી રાખે એવી વ્યવસ્થા/પ્રવૃતિ ધ્યાને રાખીને આયોજિત કરવામાં આવેલ આપણા સહુનાં ધમાકેદાર #અમદાવાદ_હેરિટેજ_ફેસ્ટીવલ માં જોડાવા માટે આજે જ નોંધણી કરાવો...

Thanks,
Team The Doorbin
Sign in to Google to save your progress. Learn more
Name *
Email *
Contact No. *
How do you get information about Amdavad Heritage Festival ? *
In Which  Event Are You  Participating  From Following? *
How many participations? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy